જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા દ્વારકા જિલ્લામાં શિક્ષકોની ઘટ અંગે મંત્રી મૂળુભાઈ બેરા સમક્ષ રજુઆત


રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ઘેલુભાઈ છુછર, તાલુકા અધ્યક્ષ વેજાણંદભાઈ માડમ, રાજ્ય કારોબારી સભ્ય રામભાઈ ખુંટી, હરદાસભાઈ કનારા દ્વારા વડત્રામાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાને રૃબરૃ મળી આપણા જિલ્લામાં ઘટતા શિક્ષકોને કારણે રાજ્યમાંથી વધારે શિક્ષકો ફાળવવા અને જલદી સ્પેશ્યલ ભરતી કરવા, જિલ્લા ફેરબદલીનો ઓનલાઈન બીજો તબક્કો કરવા બાબત, શિક્ષકોની ઘટના કારણે બીએલઓની કામગીરી અન્ય કેડરમાં ફાળવવા અને જિલ્લા તથા તાલુકાની શિક્ષણની શાખામાં કલાર્કની ભરતી કરવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.

વધુ સમાચાર

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh