જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

ભાટીયાઃ ખાડા પૂરવાની કામગીરીથી લોકોને થોડી રાહત


ભાટીયામાં આ વરસે ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો, શેરી-ગલીઓ, છેવાડાના વિસ્તારોમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. જેથી વાહનચાલકો, રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિમાં ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા બસ સ્ટેન્ડ ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર, શાક માર્કેટ વગેરે મુખ્ય વિસ્તારોમાં માર્ગો પર પડેલા ખાડાઓ મોરમ-કાંકરી પાથરીને પૂરવાની કામગીરી કરવામાં આવતા લોકોને થોડી રાહત મળશે.

વધુ સમાચાર

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh