જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

કેન્સરના દર્દીઓને દુધ કોલ્ડ્રીંકસ


જામનગરની કેન્સર હોસ્પિટલમાં કેન્સર કેર કાઉન્સીલ દ્વારા બિલ્ડર મારખીભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે કેન્સરના દાખલ થયેલ દર્દીઓ, સેક લેવા આવેલા દર્દીઓ તથા ઓપીડીમાં આવેલ તમામ દર્દીઓને દુધ કોલ્ડ્રીકસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયા, દાતા બિલ્ડર મારખીભાઈ ચાવડા, પ્રોજેકટ ચેરમેન નુપા મકવાણા અને ઓપીડી ઈન્ચાર્જ શ્રી નીલમબેન વ્યાસે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh