જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ કાર્યક્ષેત્રે પ્રતિકૂળતા જણાય. કોઈ ચિંતા-તણાવ રહે. વધારાના ખર્ચ ઉપર કાબુ રાખવો જરૃરી બની રહે. શુભ રંગઃ દુુધિયા - શુભ અંકઃ ૬-૨

Taurus (વૃષભ: બ-વ-ઉ)

Testing rashifal notification

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ કૌટુંબિક સમસ્યા નિવારી શકશો. તબિયત સાચવી શકશો. અવરોધ બાદ સફળતા મળી રહે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૮-૩

Cancer (કર્ક: ડ-હ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. કોઈ લાભની તક મળી રહે. કાર્ય સફળતા પ્રાપ્ત થવા પામે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬

Leo (સિંહ: મ-ટ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ આપના મકાન-વાહનની સમસ્યા ઉકેલાય. માતા-પિતા, વડીલવર્ગના આશીર્વાદ મળી રહેવા પામે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૪

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ અગત્યનું કાર્ય હાથ ધરી શકશો. સંજોગ સુધરે. ભાગ્યનો સાથ મળી રહે. યાત્રા-પ્રવાસ થાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮

Libra (તુલા: ર-ત)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ આવકની સામે ખર્ચ-વ્યય જણાય. વિશ્વાસે લેવડ-દેવડ ન કરવી. મિત્રોનો સહકાર મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ વિરોધીઓની કારી ચાલે નહીં. પ્રતિકૂળતા દૂર થવા પામે. ગૃહવિવાદ ટાળવો. ખર્ચ-ખરીદી થાય. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ આરોગ્ય અંગે સમય સાવધ રહેવા જેવો જણાય. નાણાભીડ વધતી જણાય. શત્રુઓથી સાચવવું. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૯

Capricorn (મકર: ખ-જ)

તા. ૦૬-૦૩-ર૦૨૪, બુધવાર અને મહા વદ-૧૧ ઃ આપની કેટલીક તકો આવી ને સરી ન પડે તે જો જો. મિત્રો-સ્વજનો ઉપયોગી બને. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

Thursday and Phagan Sud

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

position and wealth increases the enthusiasm to work

જન્મેલાનું વર્ષ ફળ

Dt. 06-03-R024, Wednesday and fortnight of Maha Vad-Agiaras

Sunrise : 7-04 - Sunset : 6-53

Four hours a day

(1) Benefit (R) Amrit (3) Time (4) Auspicious (P) Disease (6) Agitation (7) Variable (8) Benefit

4 hours of the night

(1) Udveg (R) Auspicious (3) Amrit (4) Variable (P) Disease (6) Period (7) Benefit (8) Udveg

Vikram Samvat: R080, Maha Vad-11:

Dt. 06-03-R024, Wednesday

Jain Samvat: 2550, Shalishak: 1945,

Yugabdha : 5125, Parsi Roj : 24,

Muslim Day: 24, Nakshatra: East Shadha,

Yoga: Vyatipat, Karana: Bav

પંચાંગ

Dt. 06 - day of March - year of birth

During this time, your mood seems to be very unstable and worried. The economic situation seems to be improving gradually. Time may be unfavorable regarding job concerns, business performance and wealth issues. After the event of family turmoil, there will be happy circumstances. Maintain health.

Child's Rashi: Dhan up to 30.3 then Capricorn

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય મુશ્કેલીઓમાં વધારો થાય. અણધાર્યા ખર્ચાઓને કારણે માસિક બજેટ હાલક-ડોલક થતું જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ સામાન્ય રહે. નવી ખરીદી-સાહસ થઈ શકે છે. આરોગ્ય સુખાકારી સારી રહે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય, જો કે જાહેરજીવનમાં શત્રુ વિરોધીઓની ચાલમાં ફસાતા જણાવ. આપની પ્રામાણિક્તાનો ગેરલાભ પણ લઈ શકે છે. યાત્રા-પ્રવાસમાં અડચણ હશે તો દૂર થાય. વિદ્યાર્થી વર્ગે આળસ છોડી અભ્યાસમાં ધ્યાન પરોવું જરૃરી બને. તા. ૪ થી ૭ ખર્ચ-વ્યય. તા. ૮ થી ૧૦ મધ્યમ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે તબિયતની કાળજી માંગતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ દિવસો દરમિયાન ખાન-પાન, આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બને અન્યથા ડોક્ટરની પરાણે મુલાકાતે જવું પડી શકે છે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા બની રહે. જીવનસાથી તરફથી સાથ-સહકાર પ્રાપ્ત થાય. કોઈ માંગલિક/ધાર્મિક કાર્યનું આયોજન પણ થઈ શકે. વ્યાપાર-રોજગાર ક્ષેત્રે નવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકો. કાર્યપદ્ધતિમાં બદલાવ લાવવાથી ફાયદા થાય. જમીન-મકાન, વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નોમાં ચિંતા-મુશ્કેલીઓ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે ઘર્ષણ ટાળવું. તા. ૪ થી ૬ નવી કાર્યરચના. તા. ૭ થી ૧૦ આરોગ્ય સાચવવું.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે મુસાફરીસૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસ થઈ શકે. માનસિક શાંતિ પરત મળતી જણાય. તાજગીભર્યા વાતાવરણનો અનુભવ થાય. મિત્રો-સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થાય. સ્વાસ્થ્ય બાબતે કફ સંબંધીત રોગોથી પરેશાની વેઠવી પડી શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વાદ-વિવાદ ટાળવો અન્યથા સંબંધોમાં નુક્સાન થઈ શકે. નાણાકીય સ્થિતિમાં બહુ મોટા ફેરફાર જણાતા નથી. એકંદરે સપ્તાહ સારૃ રહે. તા. ૪ થી ૬ સારી. તા. ૭ થી ૧૦ મિલન-મુલાકાત.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે યશ-કીર્તિ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સામાજિક-જાહેર જીવનક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જણાય. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડ પાછળ ખર્ચ કરવા આકર્ષાતા જણાવ. કૌટુંબિક વાતાવરણ સમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. નોકરિયાત વર્ગ માટે સમય લાભદાયક પૂરવાર થાય. તા. ર થી ૭ માન-સન્માન મળે. તા. ૮ થી ૧૦ સામાન્ય.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની આર્થિક સ્થિતિ ચડાવ-ઉતારભરી બની રહે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી શકશો. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય, જો કે પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્ય પ્રગતિ થાય. મહત્ત્વના કાર્ય સફળ બને. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. નોકરિયાત વર્ગને કામનું ભારણ વધતું જણાય. માલ-મિલકતને લગતા પ્રશ્નો ગુંચવાઈ શકે છે. તા. ૪ થી ૭ મધ્યમ. તા. ૮ થી ૧૦ ખર્ચ-વ્યય.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો-સ્વજનો સાથે સમય સુખપૂર્વક અને આનંદપૂર્વક સમય પસાર થાય. નાણાકીય સ્થિતિ સામાન્યથી નબળી જણાય. ભૌગિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ-ખરીદી થાય. વ્યાપાર-ધંધામાં સાનુકૂળ તક સાંપડે તે ઝડપી લેજો. સ્વાસ્થ્ય કથળતું જણાય. જાહેરજીવનમાં નવી મુલાકાત ફળદાયી પૂરવાર થાય. કોર્ટ-કચેરી, સરકારી કાર્યોમાં વિલંબ થઈ શકે છે. જીવનસાથીથી લાભ થાય. પારિવારિક અધુરા કાર્યો પૂર્ણ કરી શકશો. તા. ૪ થી ૭ સાનુકૂળ. તા. ૮ થી ૧૦ સ્વાસ્થ્ય સાચવવું.

Libra (તુલા: ર-ત)

આપના માટે આર્થિક લાભ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થતી જણાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા માનસિક શાંતિનો અનુભવ થાય. આરોગ્ય અંગે સાવધાન રહેવું સલાહભર્યું રહેશે. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું અનિવાર્ય બની રહે. સ્નેહીજનો-પરિવારજનો સાથે મતભેદ હશે તો દૂર થાય. દાંપત્યજીવનમાં એકરૃપતા જળવાઈ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. તમે નક્કી કરેલા ધ્યેયોને પૂર્ણ કરી શકશો. તા. ૪ થી ૭ આર્થિક લાભ. તા. ૮ થી ૧૦ સાનુકૂળ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે વ્યસ્તતાસભર સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે એક પછી એક કાર્યો કે જવાબદારીઓ આવી જવાને કારણે વ્યસ્તતાનો અનુભવ થાય. યાત્રા-પ્રવાસમાં સફળતા મળે. જમીન-મકાન-રહેઠાણને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવું પડે. સ્વાસ્થ્ય બાબતે સમય સાનુકૂળ રહેવા પામે. રોગોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવી શકશો. કૌટુંબિક ક્ષેત્રે અકારણ વાદ-વિવાદમાં ઉતરવું પડે. ધાર્યું ન થતા આપ માનસિક રીતે ઉગ્ર બનતા જણાવ. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. તા. ૪ થી ૭ સફળતા. તા. ૮ થી ૧૦ સંયમ રાખવો.

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે સકારાત્મક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની કાર્યશૈલીમાં સુખદ બદલાવ આવતો જણાય. આપ આપના કાર્યક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધતા જણાવ. પરિશ્રમનું મીઠું ફળ મેળવી શકશો. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. સ્વાસ્થ્ય સામાન્ય રીતે નબળું બને. ઋતુગત બીમારીઓનું ભોગ બનવું પડી શકે છે. ગૃહસ્થી જીવનમાં નાની-મોટી તકરાર કે મતભેદ સંભવી શકે છે. ક્રોધ-આવેશને કાબૂમાં રાખશો તો સમસ્યાને નિવારી શકશો. તા. ૪ થી ૭ સફળતા. તા. ૮ થી ૧૦ બોલાચાલી ટાળવી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાવસાયિક ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીના વાદળો દૂર થતા જણાય. આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. ભાઈ-ભાંડુ-સ્નેહીજનો સાથે વિવાદ-મનદુઃખ થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો લાભદાયી રહેશે. સામાજિક જીવનમાં માન-પ્રતિષ્ઠા જળવાઈ રહે. વિરોધીઓ નબળા પડતા જણાય. સ્વાસ્થ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. તા. ૪ થી ૭ લાભદાયી. તા. ૮ થી ૧૦ સંભાળવું.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પારિવર્તનકાળ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ રોજબરોજના કાર્યોથી વિપરિત કોઈ નવિન જ કામગીરી આપના હાથમાં આવી શકે છે. વ્યાપાર-ધંધામાં, નવી દિશામાં આગળ વધી શકશો. આર્થિક રોકાણ માટે સમય શુભ જણાય છે. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલ જાતકોને મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. પારિવારિક ક્ષેત્રે કડવાશ કે ગેરસમજ હશે તો દૂર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. ઋતુગત બીમારીઓનું ભોગ બનવું પડી શકે છે. સંતાનના અભ્યાસ અંગે ચિંતા દૂર થાય. તા. ૪ થી ૭ નવિન કાર્ય થાય. તા. ૮ થી ૧૦ વ્યસ્તતા હળવી થાય.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. નવી કામગીરી થકી વિકાસના પંથે આગળ વધતા જણાવ. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો, જો કે ગૃહસ્થ જીવનમાં ગેરસમજને કારણે વિખવાદ-મતભેદ થઈ શકે છે, જેને લીધે પરસ્પર અંતર વધતું જણાય. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે કાર્યબોજ ઘટે. તા. ૪ થી ૭ આનંદ. તા. ૮ થી ૧૦ મિશ્ર.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh